Nuclear Power Debate

પાકિસ્તાન પર કટાક્ષ કરતા ઓવૈસીએ કહ્યું, તમે ‘આઈએસઆઈએસ’ જેવું કામ કર્યું

અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના પરભણીમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યું, ‘પાકિસ્તાન હંમેશા પરમાણુ શક્તિ હોવાની વાત કરે છે.’…