આર્થિક રીતે સુખી પરિવારોના રેશનકાર્ડ સામે જિલ્લા પુરવઠા વિભાગ બનાસકાંઠા દ્વારા કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લામાં પાત્રતા ન ધરાવતા ૬૩૨૭ રેશનકાર્ડ નોન એન.એસ.એફ.એમાં તબદીલ કરાયા; કેન્દ્ર સરકાર દ્વારા માહે-જુલાઈ ૨૦૨૫માં શંકાસ્પદ એન.એસ.એફ.એ રેશનકાર્ડ ધારકોનો…

