notice to 300 people

મુઝફ્ફરનગરમાં વક્ફ બિલનો વિરોધ કરવા બદલ 300 લોકોને નોટિસ ફટકારવામાં આવી

શુક્રવારે મસ્જિદોમાં નમાજ દરમિયાન કાળા પટ્ટા પહેરીને વકફ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫નો વિરોધ કરી રહેલા ૩૦૦ લોકોને અધિકારીઓએ નોટિસ ફટકારી છે…