North Zone

ઉત્તર ઝોન પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં 4300 થી વધુ કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી

મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી પારુલબેન પટેલે માહિતી આપતાં જણાવેલ કે ઉત્તર ઝોન પ્રદેશ કક્ષાએ વિવિધ વયજૂથમાં વિવિધ જિલ્લાના આશરે…