North Dhaka

ઉસ્માન હાદી હત્યા કેસમાં પોલીસને સફળતા; હત્યારાના સાથી હિમોર રહેમાનની ઉત્તર ઢાકાની હોટલમાંથી ધરપકડ

બાંગ્લાદેશમાં ઇન્કિલાબ મંચના યુવા નેતા અને અગ્રણી પ્રવક્તા શરીફ ઉસ્માન બિન હાદીની હત્યાના એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.…