Noida sector 16

નોઈડામાં અનેક મોટી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોના માતા-પિતા ઘટનાસ્થળે દોડી આવ્યા

દિલ્હીને અડીને આવેલા યુપીના નોઈડામાં ઘણી પ્રખ્યાત શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. ઈ-મેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી…