Nifty slips

શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 537 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 24,500 થી નીચે સરકી ગયો

શુક્રવારે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. સવારે 9:15 વાગ્યે, BSE સેન્સેક્સ 537.43 પોઈન્ટ ઘટીને 79,478.47 પર ટ્રેડ થઈ રહ્યો હતો.…