Netram Police

પાલનપુરમાં નેત્રમ પોલીસે છેલ્લાં એક વર્ષમાં ૩ કરોડ ૮૩ લાખના ઇ-ચલણ રકમના મેમો ફટકાર્યા

ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનારા 20867 લોકોને રૂપિયા 1,45,37000 નો દંડ; પાલનપુર નેત્રમ પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૩ કરોડ…