Nelia Street Link Road

મહેસાણામાં ખખડધજ રોડ અને ગટરની સમસ્યાથી ત્રસ્ત શહેરીજનોને ક્યારે છુટકારો આપશે મનપા

મનપા દ્વારા સુવિધા નહીં અપાય તો આંદોલનની ચીમકી; મહેસાણા મહાનગરપાલિકાના વિકાસના નામે ચાલતી કામગીરીઓથી શહેરના નાગરિકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે.…