navy

માછીમારોનું જહાજ ભારતીય નૌકાદળની સબમરીન સાથે અથડાયું 11 ક્રૂ મેમ્બરને રિકવર કરવામાં આવ્યા

ગોવાના ઉત્તર-પશ્ચિમમાં સમુદ્રમાં ભારતીય નૌકાદળ સાથે અકસ્માત થયો હતો. ભારતીય માછીમારી જહાજ માર્થોમા ભારતીય નૌકાદળની સબમરીન સાથે અથડાયું હતું. મળતી…