Natural Resource Theft

બનાસકાંઠા જિલ્લામાં કરોડોની રોયલ્ટી ચોરી કરતા રેત માફીયાઓ સામે જિલ્લા ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં

કસલપુરા બનાસ નદી માંથી રેતી ચોરી કરતા ૧૧ ડમ્પર ઝડપાયાઃ જેમાં છ ઓવરલોડ અને પાંચ રોયલ્ટી પાસ વિનાના હોવાનું માલુમ…