Nadir

લોરેન્સના નજીકના ગેંગસ્ટર રણદીપ મલિકની અમેરિકામાં ધરપકડ, દિલ્હીના નાદિર શાહ હત્યા કેસમાં વોન્ટેડ હતો

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી રણદીપ મલિકની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ગેંગસ્ટર રણદીપ મલિકની અમેરિકાની ફેડરલ કાયદા અમલીકરણ…