Mudetha to Umbri Road

મુડેઠા થી ઉંબરી ને જોડતો રોડ નવિનીકરણ મંજૂર થતાં સાઈડમાં ખાડા ખોડતા ખેડૂતો વિફર્યા

ખાડાઓના કારણે અકસ્માત થવાની ભિતી; ડીસા તાલુકાના મુડેઠા થી અરણીવાડા અને ઉંબરી થઈ વાયા પાટણ ને જોડતો મુખ્ય માર્ગ આવેલો…