Monsoon system from Bay of Bengal

બનાસકાંઠા જિલ્લામાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદ થવાની શક્યતાઓ

હવામાન નિષ્ણાતોના મતે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહેશે; બંગાળની ખાડી પર સર્જાયેલી નવી સિસ્ટમ આગળ વધતાં આગામી દિવસોમાં ગુજરાત…