Monetary Policy Committee

અર્થશાસ્ત્રીઓની આગાહી : જીએસટી ઘટાડાથી ફુગાવો ઘટશે : આરબીઆઇ દર ઘટાડશે

જીએસટી ઘટાડાથી ફુગાવામાં ૬૦-૮૦ બેસિસ પોઈન્‍ટનો ઘટાડો થશે અને આરબીઆઇ પાસે વ્‍યાજ દર ઘટાડવાની તક હશે ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ…