mit

કોટામાં ટ્રેનની અડફેટે આવીને બિહારના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળી આ વાત

રાજસ્થાનના કોટામાં 17 વર્ષીય NEET પરીક્ષા આપનાર વિદ્યાર્થીનો મૃતદેહ રેલ્વે ટ્રેક પર મળી આવતા હોબાળો મચી ગયો હતો. શરૂઆતની તપાસ…