Mishir

શું પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર દેશના રાષ્ટ્રપતિ બનશે? જાણો ગૃહમંત્રી મોહસીન નકવીએ શું કહ્યું

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ એક મોટું નિવેદન આપ્યું છે. નકવીએ ગુરુવારે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને તેમના પદ પરથી હટાવવાની અટકળોને…