mini vacation

બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના મિની વેકેશન બાદ લાભ પાંચમથી બજારો ખુલી

વેપારીઓ શુભ મુહૂર્તમાં પેઢી દુકાનો ખોલી નવી આશાથી શરૂઆત કરી લાભપાંચમના મુહર્ત કર્યા બાદ આજથી બનાસકાંઠા જિલ્લાની બજારો માં ધમધમાટ…