Mehsana District Court

મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી; પોલીસ અને ડોગ સ્ક્વોડનું સર્ચ ઓપરેશન

મહેસાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી…