Mehesana Taluka Police

મહેસાણા તાલુકા પોલીસે રૂપિયા 7.25 લાખની 13 મોબાઇલ ફોન તેમના મુળ માલીકોને પરત શોધીને આપ્યા

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઉપક્રમે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયવામાં આવ્યો હતો. જેમા છેલ્લા બે માસમાં ગુમ થયેલા કે ચોરાયેલા…