Mayday Call

વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા

અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171 ટેકઓફ કર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ…