Maulana Mehboob Yakub

પાટણ ની 600 વર્ષ જૂની મૌલાના મહેબૂબ યાકુબ ની દરગાહ દાઉદી વોરા સમાજને સોંપાતા પાટણના સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ

વોરા સમાજે પોલીસ બંદોબસ્ત વચ્ચે દરગાહ નો કબજો મેળવ્યો; પાટણમાં આવેલી મૌલાના મહેબુબ યાકુબની દરગાહ ને લઈ તાજેતરમાં દેશના વડાપ્રધાન…