Maternal Health Crisis

થરાદની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતા અને બાળકનું મોત થતાં હોબાળો

થરાદ તાલુકાના લોઢનોર ગામના સગર્ભા વર્ષાબેન મુકેશભાઈ ઠાકોર (ઉ.વ.28) ને પરિવારજનો ગુરૂવારે થરાદની ક્રિષ્ના હોસ્પિટલમાં પ્રસૂતિ માટે લઇ આવ્યા હતા.…