Mamlatdar’s Team

ડીસા ફટાકડા ફેકટરી ના વિસ્ફોટ બાદ પાટણ તંત્ર પણ હરકતમાં આવ્યું

ફટાકડા વેચાણ નું લાયસન્સ રિન્યુ કરાવ્યાં વગર ફટાકડાનું વેચાણ કરતા વેપારીની દુકાનને સિલ કરાઈ; ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટકની ઘટના બાદ…