major airstrike

ટ્રમ્પની શાંતિ યોજના વચ્ચે ઇઝરાયલે ગાઝા પર વધુ એક મોટો હવાઈ હુમલો કર્યો, જેમાં 40 પેલેસ્ટિનિયનોના મોત

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 20-મુદ્દાની ગાઝા શાંતિ યોજના વચ્ચે ઇઝરાયલે ગુરુવારે ગાઝા પટ્ટી પર વધુ એક મોટો હવાઈ હુમલો કર્યો.…