longest spacewalk

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત થયા, સૌથી લાંબા સમય સુધી સ્પેશવૉકનો રેકોર્ડ બનાવ્યો

નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત થઈ ગયા છે. તેઓ મહિનાઓ સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ફસાયેલા બે અવકાશયાત્રીઓમાંના એક હતા…