Local Weather Conditions

પાટણમાં આકરી ગરમીનો અહેસાસ તાપમાન વધવાની શક્યતા

પાટણ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રવિવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી…