Local event

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપ્લક્ષમાં આયોજિત વાનગી હરીફાઈમાં ૫૫ મહિલાઓએ ભાગ લીધો

જ્યોતિકા કિચન અને ફતેસિંહ રાવ પુસ્તકાલય તેમજ યમુના વાડી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વાનગી હરીફાઈ નું આયોજન કરાયું, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની…