kneels

સીરિયામાં બળવાખોરો સમક્ષ સરકાર ઘૂંટણિયે પડી વિદ્રોહીઓએ ત્રણ મોટા શહેરો પર કબજો કરી લીધો

સીરિયામાં ભયંકર સ્થિતિ બાદ સરકાર પણ હારેલી દેખાઈ રહી છે. વડાપ્રધાન મોહમ્મદ ગાઝી જલાલીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે…