Khemana Toll Plaza Liquor Seizure

ખેમાણા; દારૂ ભરેલી ગાડી સહિત કુલ રૂ.14.24 લાખના મુદ્દામાલ સાથે 2 લોકોને દબોચી લેવાયા

પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસેથી એલસીબી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી પીકઅપ ગાડી ઝડપી લઈ બે લોકોને દબોચી લીધા હતા. પાલનપુર-આબુ…