Karnataka police stampede probe

ભાગદોડ મામલે RCB માર્કેટિંગ હેડની ધરપકડ, ઇવેન્ટ ફર્મના અધિકારીઓની અટકાયત

બેંગલુરુ પોલીસે બુધવાર, 4 જૂનના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં આરસીબીના માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેની ધરપકડ કરી…