Kankarej Assembly

માણેકપુરા-મુના રોડના નવીનીકરણની માંગ: 12 વર્ષથી બિસ્માર માર્ગથી ગ્રામજનો ત્રાહિમામ

કાંકરેજ વિધાનસભા અને પાટણ લોકસભા હેઠળ આવતા માણેકપુરા-મુના રોડની અવદશા; ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ડીસા તાલુકાના માણેકપુરા અને મુના ગામને…