Kamlesh Gondalia

અમદાવાદ રિયલ એસ્ટેટ કૌભાંડ: ઉદ્યોગપતિ રાકેશ લાહોટીએ બિલ્ડર કમલેશ ગોંડલિયા પર કરોડોની છેતરપિંડીનો આરોપ લગાવ્યો

અમદાવાદમાં તક્ષશિલા એલેગ્નાના પ્રમોટર પર એક જ મિલકત અનેક ખરીદદારોને વેચવાનો અને ચૂકવણી રોકી રાખવાનો આરોપ છે. શહેરના જાણીતા ઉદ્યોગપતિ…