Kameshwar Chaupal

સંઘના પ્રથમ કાર સેવક ‘કામેશ્વર ચૌપાલ’નું અવસાન, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મુંકી હતી પહેલી ઈંટ

કામેશ્વર ચૌહાણનું દિલ્હીમાં નિધન થયું છે. તે ઘણા સમયથી બીમાર હતો. તેમની દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.…