Judicial Reprimand

વીર સાવરકર વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન મામલો; દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વીર સાવરકર માનહાનિ કેસમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી.…