Jorapura

ડીસાના જોરાપુરામાં રસ્તાની તકરારમાં યુવક પર જીવલેણ હુમલો : સારવાર દરમિયાન મોત નિપજ્યું

ગામના જ ૪ શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ ​ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં રસ્તા પર વાહન લઈને આવવા-જવા…