IT 2.0 Project

આવતીકાલે પાટણ પોસ્ટલ ડિવિઝનની ઓફિસમાં તમામ કામગીરી બંધ રહેશે

તા. 22 મીએ APT એપ્લિકેશનનું રોલઆઉટ કરવામાં આવશે. પાટણ પોસ્ટલ ડિવિઝનની તમામ 272 પોસ્ટઓફિસોમાં તા.21 જુલાઈ,2025ના રોજ સંપૂર્ણ સેવાઓ સ્થગિત…