issue advisory

દિલ્હીમાં ધુમ્મસના કારણે ટ્રાફિક જામ, IGI એરપોર્ટથી 228 ફ્લાઇટ્સ રદ, 5 ફ્લાઇટ્સ ડાયવર્ટ; એરલાઇન્સે એડવાઇઝરી જારી કરી

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. રાજધાની દિલ્હી ધુમ્મસની જાડી ચાદરમાં ઘેરાઈ ગઈ છે, જેના કારણે લોકો માટે…