Interfaith Harmony

પાટણમાં મુસ્લિમ બિરાદરોની વિશાળ ઉપસ્થિતિમાં ઈદે મીલાદુન્નબી પર જુલુસ નિકળ્યું

મુસ્લિમ બિરાદરો ઠેર-ઠેર ન્યાઝ પ્રસાદીનું વિતરણ કર્યું; પાટણ શહેર અને જિલ્લામાં ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ મુસ્તુફા સાહેબના જન્મદિન…