Indo-Pak rivalry

ભારત Vs પાકિસ્તાન: હિન્દુસ્તાન કો પીછે ના છોડ દિયા તો મેરે નામ શેહબાઝ શરીફ નહીં, ચેમ્પિયન્સ ટ્રોફી મેચ પહેલા બોલ્યા પાકના PM

પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે શનિવારે જાહેરાત કરી હતી કે જો પાકિસ્તાન પ્રગતિમાં ભારતથી આગળ ન વધે, તો “મારું નામ…