Indian Astronaut Shubhaanshu Shukla

આવતીકાલે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું એક્સિઓમ-૪ મિશન લોન્ચ થશે

નાસા, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સે 25 જૂનના રોજ 2:31 EDT (ભારતીય સમય મુજબ 12:01 am) વાગ્યે એક્સિઓમ મિશન-4 લોન્ચ થશે…