India railway

ગયા-હાવડા એક્સપ્રેસની ટક્કરથી ત્રણ લોકોના મોત, મુંગેરના બરિયારપુર નજીક થયો અકસ્માત

બિહારના મુંગેર જિલ્લામાં જમાલપુર-બારિયારપુર રેલ્વે સેક્શન પર ઋષિકુંડ હોલ્ટ નજીક ગયા-હાવડા એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી ગુરુવારે ત્રણ લોકોના મોત થયા હતા.…