included in the list

IPL 2026 ની હરાજી: 45 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા નક્કી કરાઈ, યાદીમાં ફક્ત 2 ભારતીયોનો સમાવેશ

IPL 2026 ની મીની હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે, અને ખેલાડીઓની એક લાંબી યાદી જાહેર કરવામાં આવી છે.…