Ice

કેનેડામાં મોટો અકસ્માત, લેન્ડિંગ દરમિયાન બરફીલા જમીન પર પલટ્યું વિમાન, 76 લોકો હતા સવાર, 19 મુસાફરો ઘાયલ

કેનેડાની રાજધાની ટોરોન્ટોમાં સોમવારે એક મોટો અકસ્માત થયો. ટોરોન્ટોના પિયર્સન એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ડેલ્ટા એર લાઇન્સનું વિમાન બરફીલા…