huge explosion

લખનૌમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 2 લોકોના મોત, 5 ઘાયલ, SDRF ટીમ બચાવ કાર્યમાં લાગી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક જોરદાર વિસ્ફોટ થયો છે. રવિવારે ગુડાંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં…