Honesty in Service

૧૦૮ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા સેવાની સાથે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

ગુજરાત સરકાર દ્વારા ચાલતી નિઃશુલ્ક સેવા એટલે 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ એમ્બ્યુલન્સ સેવા જે 24/7 દોડતી હોય છે અને…