Himmatnagar A Division Police Station

સાબરકાંઠા SOGએ કાંકરોલ પાસેથી માદક પદાર્થો સાથે ચાર લોકોને ઝડપ્યા

સાબરકાંઠા SOGએ હિંમતનગરના કાંકરોલ પાસે નેશનલ હાઈવે પરથી માદક પદાર્થો સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે MD, ચરસ અને…