Highway-Side Business Targeted

પાટણની રેસ્ટોરન્ટ માં ફરજ બજાવતા કર્મીએ કાઉન્ટર માંથી રૂ.૩૫,૫૦૦ની રોકડ અને માલિકનું બાઈક ચોરી ફરાર થયો

પાટણ શહેરના નવાગંજ સામે હાઇવે પર આવેલી જય જલારામ રેસ્ટોરન્ટમાં ચોરીની ઘટના સામે આવી છે.રેસ્ટોરન્ટના કારીગરે કાઉન્ટર માંથી રોકડ રકમ…