Hero

સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા, પોલીસે અભિનેતાના ઘરે સુરક્ષા વધારી

સૈફ અલી ખાનને મંગળવારે 21 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. લીલાવતી હોસ્પિટલના ડૉક્ટર નીતિન ડાંગે સવારે જ આ માહિતી આપી…