heavy flooding

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ખીર ગંગા નદીમાં ભારે પૂર

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ વાદળ ફાટવાને કારણે ખીર ગંગા નદીમાં અચાનક પૂર આવ્યું, જેના કારણે ગામમાં ભારે તબાહી સર્જાઈ.…